ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ વ્યકિતની નિમણૂક બે અથવા બેથી વધુ રાજ્યોના રાજ્યપાલ તરીકે થઈ શકે એવી જોગવાઈ કરતો બંધારણ સુધારો કયારે થયો ? 1956 1958 1960 1962 1956 1958 1960 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની પ્રથમ સભાની અધ્યક્ષતા કોણે કરી હતી ? જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા જવાહરલાલ નેહરુ સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચ્ચિદાનંદ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 330 332 338 334 330 332 338 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ ગુના માટે એકથી વધારે વાર કામ ચલાવવા સામે રક્ષણ આપતો મૂળભૂત અધિકાર કયો છે ? જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર જીવન અને શારીરિક સ્વાતંત્ર્યનું રક્ષણ ગુનાઓ માટે દોષસિદ્ધિ સંબંધમાં રક્ષણ સ્વાતંત્ર્યનો અધિકાર કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના કયા અનુચ્છેદમાં એડવોકેટ જનરલના વિશેષ અધિકારો દર્શાવવામાં આવ્યા છે ? અનુચ્છેદ 88 અનુચ્છેદ 166 અનુચ્છેદ 177 અનુચ્છેદ 188 અનુચ્છેદ 88 અનુચ્છેદ 166 અનુચ્છેદ 177 અનુચ્છેદ 188 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની ચૂંટણી માટે કાયદો કોણ બનાવે છે ? સરકાર ચૂંટણીપંચ સંસદ ન્યાયતંત્ર સરકાર ચૂંટણીપંચ સંસદ ન્યાયતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP