ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ તેમજ રાષ્ટ્રપતિ દ્વારા જ્યારે બિલ મંજૂર થાય ત્યારે તેને શું કહેવાય ? સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય કાયદો કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય સરકારી કાર્યવાહી પૂર્ણ થઇ કહેવાય બિલ માન્ય થયું કહેવાય કાયદો કહેવાય વહીવટી કાર્ય માટે તૈયાર કહેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 158 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? સામવેદ ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ સામવેદ ઋગ્વેદ કઠોરનિષદ મૂંડકોપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું ? 26 37 11 182 26 37 11 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 370 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિ દ્વારા નાણા આયોગની રચના બંધારણના કયા આર્ટિકલને ધ્યાને લઈને કરવામાં આવે છે ? 277 279 282 280 277 279 282 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP