ભારતનું બંધારણ (Constitution Of India) અન્ય પછાત વર્ગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાજિક અને સાંસ્કૃતિક પછાત વર્ગ સામાજિક પછાત વર્ગ આર્થિક પછાત વર્ગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક રાહત કમિશનર મુખ્ય સચિવ CEO-GSDMA રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં કરવામાં આવેલ છે ? 8 12 10 4 8 12 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. તક સ્વતંત્રતા ન્યાય સમાનતા તક સ્વતંત્રતા ન્યાય સમાનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP