ભારતનું બંધારણ (Constitution Of India) યોગ્ય લાયકાત વિના જાહેર હોદો ધારણ કરનાર વ્યકિત પર કઈ રીટ કરી શકાય ? અધિકાર પૃચ્છા ઉત્પ્રેષણ પરમાદેશ બંદી પ્રત્યક્ષી કરણ અધિકાર પૃચ્છા ઉત્પ્રેષણ પરમાદેશ બંદી પ્રત્યક્ષી કરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ? 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ભારતના દરેક નાગરિકને આપેલ પૈકી કોઈ પણ નહીં 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને ભારતના દરેક નાગરિકને આપેલ પૈકી કોઈ પણ નહીં 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં 42મો સુધારો કયારથી અમલી બનેલ છે ? 23 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 23 જાન્યુઆરી, 1977 13 જાન્યુઆરી, 1977 1 જાન્યુઆરી, 1977 3 જાન્યુઆરી, 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -269 - 279 અનુચ્છેદ -245 - 255 અનુચ્છેદ -256 - 263 અનુચ્છેદ -264 - 268A અનુચ્છેદ -269 - 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ ભારતના એટર્ની જનરલ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ ભારતના એટર્ની જનરલ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે ? 17 12 20 15 17 12 20 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP