ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહપ્રધાન આપેલ તમામ પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભામાં નીચે દર્શાવેલા રાજ્યો પૈકી કયા રાજ્યની બેઠકોની ફાળવણી સૌથી વધુ છે ? કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક કેરળ મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાંથી આવ્યું છે ? મૂંડકોપનિષદ સામવેદ કઠોરનિષદ ઋગ્વેદ મૂંડકોપનિષદ સામવેદ કઠોરનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગાન 'જન ગણ મન' વગાડવાનો આદર્શ સમય કયો છે ? 1 મિનિટ 5 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 45 સેકન્ડ 1 મિનિટ 5 સેકન્ડ 52 સેકન્ડ 1 મિનિટ 45 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ સ્પીકર ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે ? જનરલ રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન જનરલ રાષ્ટ્રપતિ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP