ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી એડવોકેટ જનરલ સોલીસીટર જનરલ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રથમ નજરે અવ્યવસ્થિત જણાતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે ભારતનું બંધારણ ___ ગણાય છે ? ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ સાચો દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ ઉપયોગી દસ્તાવેજ જરૂરી દસ્તાવેજ સાચો દસ્તાવેજ પાયાનો દસ્તાવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 36 39 37 38 36 39 37 38 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ... ન્યાયિક પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. સરકારી પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે ન્યાયિક પદ ધરાવે છે બંધારણીય પદ ધરાવે છે. સરકારી પદ ધરાવે છે સંયુકત રાષ્ટ્ર સંઘનું પ્રતિનિધિત્વ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2003 2005 2007 2001 2003 2005 2007 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP