ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટર્ની જનરલની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ વડાપ્રધાન સંસદ રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત રાજ્ય વિધાનસભાના સૌ પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? માનસિંહજી રાણા કુંદનલાલ ધોળકીયા કલ્યાણજી મહેતા બળવંતરાય ઠાકોર માનસિંહજી રાણા કુંદનલાલ ધોળકીયા કલ્યાણજી મહેતા બળવંતરાય ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે' આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં જણાવેલ છે ? 52 50 53 51 52 50 53 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભાગ-9માં પંચાયતો અંગેની જોગવાઈઓ નીચેના પૈકી કયા રાજ્યને લાગુ પડતી નથી ? સિક્કિમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ત્રિપુરા મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? ગૃહપ્રધાન પ્રધાનમંત્રી આપેલ તમામ સ્પીકર અને ચેરમેન ગૃહપ્રધાન પ્રધાનમંત્રી આપેલ તમામ સ્પીકર અને ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ? 1989 1992 1991 1990 1989 1992 1991 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP