ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ? સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સંપતિનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર સંપતિનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય જ્ઞાન આયોગ (નેશનલ નોલેજ કમીશન) ની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 2001 2003 2007 2005 2001 2003 2007 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1952 1953 1951 1954 1952 1953 1951 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ? રાજ્યના રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજ્યના રાજ્યપાલ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય પંચ નીમવાની જોગવાઈ કરેલ છે ? 332 334 338 330 332 334 338 330 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજય નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય પ્રધાન વિધાનસભા રાજયપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્ય પ્રધાન વિધાનસભા રાજયપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP