ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 આર્ટિકલ – 337 આર્ટિકલ – 334 આર્ટિકલ – 331 (અ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલાક કમિશનર કાર્યાન્વિત છે ? ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પૂછાયેલ પ્રશ્નોના ઉત્તર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? મુખ્યપ્રધાન મંત્રીશ્રી સચિવાલય કલેકટર મુખ્યપ્રધાન મંત્રીશ્રી સચિવાલય કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલમાં ભારતમાં કેટલી વડી અદાલતો આવેલી છે ? 24 32 29 35 24 32 29 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઇપણ વ્યક્તિનો ફોન ટેપ કરવો એ બંધારણના મૂળભૂત અધિકારોના કયા મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે ? સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર બંધારણીય ઉપચારોનો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા રાજકીય પક્ષે રાષ્ટ્રકક્ષાની રાજકીય પક્ષ તરીકે માન્યતા મેળવતા ઓછામાં ઓછા કેટલા રાજ્યોમાં બેઠક મેળવેલ હોવી જોઈએ ? 5 6 4 3 5 6 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP