ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના સૌપ્રથમ નાયબ અધ્યક્ષનું નામ જણાવો. એસ. વી. ક્રિશ્નમૂર્તિ પી. જી. માવલંકર હુકમસિંહ ભટીન્ડા એમ. એ. આયંગર એસ. વી. ક્રિશ્નમૂર્તિ પી. જી. માવલંકર હુકમસિંહ ભટીન્ડા એમ. એ. આયંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___ અનુચ્છેદ-25 અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક અનુચ્છેદ-25 અનુચ્છેદ-48 ક અનુચ્છેદ-39ક અનુચ્છેદ-51ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 14 11 12 10 14 11 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્થિતિની તપાસ કરવા માટે રાષ્ટ્રપતિ આયોગની નિમણૂક કરી શકશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 341 અનુચ્છેદ - 340 અનુચ્છેદ - 337 અનુચ્છેદ - 338 અનુચ્છેદ - 341 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? ધારાશાસ્ત્રી સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ? પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી એમ ઓ કેબિનેટ મંત્રાલય ગૃહ મંત્રી પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ પી એમ ઓ કેબિનેટ મંત્રાલય ગૃહ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP