ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટના સંદર્ભે, હકક અને ફરજ એક સિકકાની બે બાજુ સમાન હોવાને નાતે, હકકનો અર્થ સ્વતંત્રતા / અધિકાર થાય તો, ફરજનો અર્થ, સમાજ અને રાષ્ટ્ર પ્રત્યેની ___ થાય. જવાબદારી બેજવાબદારી સમજ ભક્તિ જવાબદારી બેજવાબદારી સમજ ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ? 48 41 54 44 48 41 54 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કટોકટીના દરમિયાન કયો મૌલિક અધિકાર સ્થગિત કરી શકાતો નથી ? એક પણ નહીં અનુચ્છેદ 21 આપેલ બંને અનુચ્છેદ 20 એક પણ નહીં અનુચ્છેદ 21 આપેલ બંને અનુચ્છેદ 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? રાજ્યસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ___ પ્રાપ્ત થાય તેવો સંકલ્પ કરવામાં આવેલ છે. ન્યાય સમાનતા સ્વતંત્રતા તક ન્યાય સમાનતા સ્વતંત્રતા તક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1989માં બનેલ અનુસૂચિત જાતિ અને જનજાતિ (અત્યાચાર અટકાવ) અધિનિયમના અમલીકરણ માટેના નિયમો કયા વર્ષમાં ઘડાયા ? 1991 1998 1995 1990 1991 1998 1995 1990 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP