ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યોમાં / કેન્દ્રસાશિત પ્રદેશોમાં દારૂબંધી અમલમાં છે ? મિઝોરમ, ગુજરાત, નાગાલેન્ડ, બિહાર, લક્ષ્યદ્વીપ નાગાલેન્ડ, ત્રિપુરા, લક્ષ્યદ્વીપ, બિહાર, ગુજરાત ગુજરાત, લક્ષ્યદ્વીપ, મણિપુર, ત્રિપુરા, બિહાર મણિપુર, ગુજરાત, ત્રિપુરા, બિહાર, નાગાલેન્ડ મિઝોરમ, ગુજરાત, નાગાલેન્ડ, બિહાર, લક્ષ્યદ્વીપ નાગાલેન્ડ, ત્રિપુરા, લક્ષ્યદ્વીપ, બિહાર, ગુજરાત ગુજરાત, લક્ષ્યદ્વીપ, મણિપુર, ત્રિપુરા, બિહાર મણિપુર, ગુજરાત, ત્રિપુરા, બિહાર, નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અત્યારસુધી રાષ્ટ્રીય કટોકટી ભારતમાં કેટલીવાર લગાવેલ છે ? 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયત પોતાની હકૂમતના હદમાંના વિસ્તારના રહેવાસીઓના ઉત્કર્ષ માટે કયા કાર્યો કરી શકશે ? માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આપેલ તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ માધ્યમિક શિક્ષણ સહિત શિક્ષણ સામાજિક, આર્થિક કે સાંસ્કૃતિક કલ્યાણ આપેલ તમામ કાર્યો કરશે આરોગ્ય, સુરક્ષિતતા, સુવિધા અથવા સગવડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બન્ને ગૃહોમાં કયા કાયદા અધિકારીને બેસવાનો અધિકાર છે ? સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ એટર્ની જનરલ ધારાશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 10 14 12 13 10 14 12 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના ક્યા ગૃહમાં તેના સભ્ય ચેરમેન હોતા નથી ? રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ રાજ્યસભા વિધાનસભા લોકસભા વિધાન પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP