ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનની જોગવાઈ અન્વયે રાજ્યની વિધાન પરિષદમાં સભ્યોની કુલ સંખ્યા કોઇપણ સંજોગોમાં ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ ? 40 70 આવી કોઈ જોગવાઈ નથી 55 40 70 આવી કોઈ જોગવાઈ નથી 55 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'લોકપાલ' શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? પીબી ગજેન્દ્ર ગડકર નાથપાઈ હરિલાલ જે. કાળીયા એલ એમ સિંઘવી પીબી ગજેન્દ્ર ગડકર નાથપાઈ હરિલાલ જે. કાળીયા એલ એમ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1946માં મળેલ ભારતની સૌ પ્રથમ બંધારણ સભાના કાર્યકારી અધ્યક્ષનું નામ જણાવો. સી. રાજગોપાલાચારી ડો. એચ. સી. મુખર્જી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા સી. રાજગોપાલાચારી ડો. એચ. સી. મુખર્જી ડો. રાજેન્દ્રપ્રસાદ ડો. સચ્ચિદાનંદ સિન્હા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ? પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયા રાજ્ય ને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ નથી ? હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ હિમાચલ પ્રદેશ આસામ ઝારખંડ નાગાલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિ પદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી વી ગીરી જ્ઞાની જેલમ સિંહ નિલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP