ભારતનું બંધારણ (Constitution Of India) દાદરા અને નગરહવેલી કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમા આવે છે ? કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ___ ને મૂળભૂત હક ___ ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે. યુનિયન બનાવવાનો, 44 ખાનગી મિલકત, 42 મિલકત, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 યુનિયન બનાવવાનો, 44 ખાનગી મિલકત, 42 મિલકત, 44 શોષણ વિરુદ્ધનો હક, 43 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં ભારતના દરેક નાગરિક માટે કુલ કેટલી મૂળભૂત ફરજો દર્શાવી છે ? 14 10 11 12 14 10 11 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદના ગૃહમાં સભ્યોની નિમણૂક કોણ કરી શકે ? પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું અધ્યક્ષ સ્થાન કોને આપવામાં આવે છે ? લોકસભાનાં અધ્યક્ષશ્રી કાયદામંત્રીશ્રી રાજ્યસભાનાં ચેરમેનશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી લોકસભાનાં અધ્યક્ષશ્રી કાયદામંત્રીશ્રી રાજ્યસભાનાં ચેરમેનશ્રી લોકસભાનાં ઉપાધ્યક્ષશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દિન ક્યારે આવે છે ? 26મી નવેમ્બર 15મી ઓગસ્ટ 3 જુલાઈ 26મી જાન્યુઆરી 26મી નવેમ્બર 15મી ઓગસ્ટ 3 જુલાઈ 26મી જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP