ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની કલમ ___ થી તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે. 302 105 15 215 302 105 15 215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બીજો કોઈ લાભદાયક હોદ્દો ધરાવી શકશે નહી. આ જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યાં અનુચ્છેદમાં કરેલી છે ? અનુચ્છેદ 158 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 અનુચ્છેદ 158 અનુચ્છેદ 158 (2) અનુચ્છેદ 154 અનુચ્છેદ 157 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે લોકશાહીના રક્ષણ માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? અસંગઠિત ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર અસંગઠિત ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો ઉદ્યોગ ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ? પ્રકાશભઈ ઠક્કર પી.એન. ભગવતી હરિલાલ જે. કણિયા એસ.પી. ભરૂચા પ્રકાશભઈ ઠક્કર પી.એન. ભગવતી હરિલાલ જે. કણિયા એસ.પી. ભરૂચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? 1/2 1/8 1/4 1/10 1/2 1/8 1/4 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP