ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો. આર્ટિકલ – 52 આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 47 આર્ટિકલ – 52 આર્ટિકલ – 43 આર્ટિકલ – 57 આર્ટિકલ – 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'રાજ્ય હેઠળ નોકરી અથવા કોઈ હોદ્દા ઉપર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટેની તકની સમાનતા રહેશે' આ જોગવાઈ સંવિધાનના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવેલી છે ? 16 (3) 16 (4) 16 (2) 16 (1) 16 (3) 16 (4) 16 (2) 16 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 આપેલ તમામ મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજયપાલ (ગવર્નર) બીજો કોઈ લાભદાયક હોદો ધરાવી શકશે નહીં." એ જોગવાઈ બંધારણની કઈ કલમમાં કરવામાં આવેલ છે ? 158(5) 157(7) 158(2) 156(1) 158(5) 157(7) 158(2) 156(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં જો બજેટ ના મંજૂર થાય તો. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. નાણામંત્રી રાજીનામું આપે છે. જરૂરી સુધારા વધારા સાથે પુનઃ રજૂ કરવામાં આવે છે વડાપ્રધાનશ્રી મંત્રી મંડળનું રાજીનામું આપે છે મંજુરસ અર્થ રાજ્ય સભાને મોકલવામાં આવે છે. નાણામંત્રી રાજીનામું આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 124 123 122 120 124 123 122 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP