ભારતનું બંધારણ (Constitution Of India) આઝાદી બાદ રાજ્યોની રચના સમયે ભાષા આધારિત રાજ્યોની માંગણી ઉગ્ર બનતાં કયા આયોગની રચના કરવામાં આવી હતી ? ફજલ અલી આયોગ જે.વી.પી. આયોગ સીતારામૈયા આયોગ કુંજર આયોગ ફજલ અલી આયોગ જે.વી.પી. આયોગ સીતારામૈયા આયોગ કુંજર આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે રહે છે ? રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન લોકસભાના સ્પીકર રાજ્ય સભાના ડેપ્યુટી સ્પીકર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિને ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ એવી સત્તા આપવામાં આવી છે કે જે પ્રદેશમાં આદિવાસી લોકોની વસ્તી સારા પ્રમાણમાં હોય તેને અનુસૂચિ અન્વયે અનુસૂચિત વિસ્તાર તરીકે જાહેર કરી શકે છે ? 243 245 244 246 243 245 244 246 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અકસ્માતમાં પ્રથમ દર્શનીય પુરાવો (prima facie Evidence) કોને કહેવામાં આવે છે ? સાક્ષીની જુબાનીને તબીબી પ્રમાણપત્રને પંચનામાને ઉપરના બધાજ સાક્ષીની જુબાનીને તબીબી પ્રમાણપત્રને પંચનામાને ઉપરના બધાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કલમ - 356નો ઉપયોગ 1959માં કયા રાજ્યમાં થયો હતો ? મુંબઈ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર કેરળ મુંબઈ ઉત્તર પ્રદેશ જમ્મુ કાશ્મીર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની જોગવાઇઓ અનુસાર લોકસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે ? શપથવિધિ થતી નથી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન શપથવિધિ થતી નથી સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP