ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સંવિધાનના કયા આર્ટિકલમાં વહીવટી ટ્રિબ્યુનલોની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) આર્ટિકલ – 320(ક) આર્ટિકલ – 320(ખ) આર્ટિકલ – 320(દ) આર્ટિકલ – 320(ડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1. એટર્નીજનરલ માન. રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે.2. ઉચ્ચતમ ન્યાયાલયના ન્યાયાધીશ તરીકે નીમવાને લાયક હોય તેવી વ્યક્તિને એટર્ની જનરલ તરીકે નીમી શકાય માત્ર બીજુ આપેલ બંને બંને વિધાન સાચાં નથી માત્ર પ્રથમ માત્ર બીજુ આપેલ બંને બંને વિધાન સાચાં નથી માત્ર પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંઘ" સમવાય તંત્ર એટલે શું ? સત્તાનું વિભાજન સત્તા સોંપણી સત્તાનું એકીકરણ આપેલ તમામ સત્તાનું વિભાજન સત્તા સોંપણી સત્તાનું એકીકરણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ) કેન્દ્રીય નાણાંમંત્રી પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 365 અનુચ્છેદ 360 અનુચ્છેદ 357 અનુચ્છેદ 352 અનુચ્છેદ 365 અનુચ્છેદ 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભાની બેઠક બોલાવવાની સતા કોની પાસે છે ? મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP