કમ્પ્યુટર (Computer)
કમ્પ્યૂટરમાં વપરાતી આઈસી ચિપ્સ શાની બનેલી છે ?

જિપ્સમ
સિલિકોન
મેગ્નેશિયમ
ક્રોમિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
સૌપ્રથમ વેબબ્રાઉઝરની રચના કોણે કરી હતી ?

ટીમ બર્નર્સ લી
સમ્યોર પર્પેટ
બિલ ગેટ્સ
રિચાર્ડ સ્ટોલમેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નીચેનામાંથી કયું ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવું ઓપ્ટિકલ સ્ટોરેજ ડિવાઇસ છે ?

સીડી
આરપીએમ
ડીવીડી
સીડી- આરડબલ્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP