કમ્પ્યુટર (Computer) ભારત દેશે વિશ્વને કયા કમ્પ્યૂટરની ભેટ ધરી હતી ? MINI SUPER MICRO એકેય નહીં MINI SUPER MICRO એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ગેમ સાથે સંકળાયેલું મુખ્ય સાધન કયું છે ? માઉસ સ્પીકર જોયસ્ટિક સ્કેનર માઉસ સ્પીકર જોયસ્ટિક સ્કેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) ગોઠવાયેલા અને માળખાકીય ડેટા એટલે શું ? ઇન્ફર્મેશન ઇનપુટ પ્રોસેસ ડેટા ઇન્ફર્મેશન ઇનપુટ પ્રોસેસ ડેટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) R/W મેમરી તરીકે કોણ ઓળખાય છે ? PROM ROM EPROM RAM PROM ROM EPROM RAM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) કોઈ ડોકયૂમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર ક્યા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? માઉસની જમણી કી બે વખત દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) રાઈટ એલાઈમેન્ટ એટલે કે લખાણને જમણીબાજુ લઇ જવા માટે કઈ કીનો ઉપયોગ કરવામા આવે છે CTRL + R CTRL + J CTRL + D CTRL + L CTRL + R CTRL + J CTRL + D CTRL + L ANSWER DOWNLOAD GUJARATI MCQ APP