કમ્પ્યુટર (Computer)
ઘણી વિન્ડોઝ જો ખુલ્લી હા અને તેમાંથી પસંદગી વિન્ડો ક્રિયાન્વર્તીત કરવી હોય તો શું કરવું ?
કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 કયા વ્યુમાં ઘણી બધી સ્લાઈડ નાના નાના કદમાં એક સાથે સ્ક્રીન ઉપર જોવા મળે છે ?
કમ્પ્યુટર (Computer)
લખાણમાં શબ્દની સ્ટાઇલ બદલવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ?
કમ્પ્યુટર (Computer)
કી બોર્ડની પ્રથમ લાઈનમાં ડાબી બાજુથી જમણી બાજુની કીનો ક્રમ કયો હોય છે ?
કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં એનીમેશન ઇફેક્ટ આપવા માટે કયા ઓપ્શન નો ઉપયોગ થાય છે ?