કમ્પ્યુટર (Computer)
ઇનપુટ ડિવાઇસ તરીકે કોનો સમાવેશ કરી શકાય ?

પ્રોજેક્ટ
ટ્રેક બોલ
મોનીટર
પ્રિન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
MS PowerPoint 2003 માં કયા વિકલ્પની મદદથી પહેલેથી બનાવેલ પ્રેઝન્ટેશનનો ઉપયોગ કરી શકાય છે ?

ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ
ટેબ્લેટ
બ્લેન્ક પ્રેઝન્ટેશન
આમાંથી એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP