GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોઇપણ ફાઇલ કે ફોલ્ડરનું નામ બદલવા માટે તેના પર રાઈટ ક્લિક કરી ક્યો વિકલ્પ પસંદ કરવામાં આવે છે ? Rename Modify Change Edit Rename Modify Change Edit ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઈ-મેઈલ એડ્રેસમાં હોસ્ટ નેમ પછી કહ્યું ચિહ્ન મૂકવામાં આવે છે ? $ . @ * $ . @ * ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? એટર્ની જનરલ પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં વ્યવસાય વેરો ઉઘરાવવાની સત્તાઓ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને ક્યારથી સોંપવામાં આવી ? 2006 2004 2005 2002 2006 2004 2005 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Make exclamatory sentence:'It is a great pity.' What a great pity is it ! How great it is ! What a pity ! How pity is it ! What a great pity is it ! How great it is ! What a pity ! How pity is it ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ? બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુન્શી જવાહરલાલ નેહરુ બી.આર. આંબેડકર લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુન્શી જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP