GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નાટ્યકલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા ‘સુંદરી' બિરૂદ મેળવનાર કલાકારનું નામ જણાવો. પ્રફુલ્લભાઈ ખરસાણી પ્રભાશંકર ત્રિવેદી અરવિંદ વૈદ્ય જયશંકર ભોજક પ્રફુલ્લભાઈ ખરસાણી પ્રભાશંકર ત્રિવેદી અરવિંદ વૈદ્ય જયશંકર ભોજક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) SMPS નું પૂરું નામ શું છે ? Switched Mode Power Supply Switched Model Power Supply Switched Modular Power Supply Switched Markup Power Supply Switched Mode Power Supply Switched Model Power Supply Switched Modular Power Supply Switched Markup Power Supply ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) શ્રેણી પૂર્ણ કરો.10, 29, 66, 127,... 169 223 178 218 169 223 178 218 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ? રવેચીનો મેળો રાપરદેવનો મેળો જખનો મેળો ચિત્રવિચિત્રનો મેળો રવેચીનો મેળો રાપરદેવનો મેળો જખનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટરનું નામ જણાવો. એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એસ. રાજગોપાલાચારી આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર એ.ડી.શોધન આઈ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર વિક્રમ સારાભાઈ આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર આદિત્ય બીરલા આઇ.એ.એસ. ટ્રેઇનીંગ સેન્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? પંજાબ મદ્રાસ દિલ્હી હરિયાણા પંજાબ મદ્રાસ દિલ્હી હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP