GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માઉસના બટનને બે વખત દબાવીને છોડી દેવાની પ્રક્રિયાને શું કહે છે ? રાઈટ ક્લિક ડબલ ક્લિક ક્લિક ડ્રેગીંગ રાઈટ ક્લિક ડબલ ક્લિક ક્લિક ડ્રેગીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank.Go back ___ you came. where whence thence why where whence thence why ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? હોર્ટિકલ્ચર એગ્રીકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર હોર્ટિકલ્ચર એગ્રીકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 420 500 400 360 420 500 400 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? રાષ્ટ્રપતિ વિધાનસભા પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ વિધાનસભા પ્રધાનમંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મશ્રી સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ પદ્મશ્રી સંગીતરત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP