GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? મેગ્નેશિયમ પિત્તળ (બ્રાસ) સ્ટીલ સ્ટેઈનલેસ સ્ટીલ મેગ્નેશિયમ પિત્તળ (બ્રાસ) સ્ટીલ સ્ટેઈનલેસ સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિને અનુચ્છેદ-60 પ્રમાણે તેમના હોદ્દા માટે શપથ કોણ લેવડાવે છે ? એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ એટર્ની જનરલ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી વડી અદાલતના ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ? 645 625 600 640 645 625 600 640 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આપેલ પંક્તિ ક્યા અલંકારનું ઉદાહરણ છે ? ‘બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી’ સજીવારોપણ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા વ્યતિરેક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) [email protected] માં abc શું છે ? એક્સ્ટેન્શન યુઝર નેમ હોસ્ટ નેમ સર્વિસ પ્રોવાઇડર એક્સ્ટેન્શન યુઝર નેમ હોસ્ટ નેમ સર્વિસ પ્રોવાઇડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કોર્ટ તહોમતદારના વધુમાં વધુ કેટલા દિવસના રીમાન્ડ એકસાથે મંજૂર કરી શકે ? 15 દિવસ 10 દિવસ 14 દિવસ 7 દિવસ 15 દિવસ 10 દિવસ 14 દિવસ 7 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP