GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
હવામાનની સચોટ જાણકારી મળે એ હેતુસર તા. 8 સપ્ટેમ્બર, 2016ના રોજ ‘ઈસરો' દ્વારા ઉપગ્રહ છોડવામાં આવ્યો. આ ઉપગ્રહનું નામ જણાવો.

GSLV - F05
PSLV - C34
GSLV - K50
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

વેડછી આશ્રમ
કીર્તિ મંદિર
ગાંધી આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શક્તા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ?

સંરક્ષણ બિલ
કાયદાકીય બિલ
નાણાંકીય બિલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP