GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
બંધારણની રીતે ‘સગીર’ શું દર્શાવે છે ?

વ્યક્તિ
બાળક
આપેલ પૈકી એક પણ નહીં
અઢાર વર્ષની નીચેની ઉંમર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.

સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ
સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ
સ્વામીશ્રી રવિશંકર મહારાજ
સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ?

ઇ.સ. 1941
ઇ.સ. 1911
આપેલ પૈકી એક પણ નહીં
ઇ.સ. 1927

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP