સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટની જોગવાઇ મુજબ નીચેના પૈકી ’કબૂલાત’ માં સમાવેશ થતો નથી ? મૌખિક લેખિત તાર્કિક લેખિત અને માખિક મૌખિક લેખિત તાર્કિક લેખિત અને માખિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 22 ઓક્ટોબર, 2015 ના રોજ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતીનો શિલાન્યાસ કોણે કર્યો હતો ? મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગગુરૂ બાબા રામદેવ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતમાં સૌપ્રથમ મેટ્રો રેલસેવા કયા શહેરમાં શરૂ થઈ હતી ? જયપુર મુંબઈ કલકત્તા દિલ્હી જયપુર મુંબઈ કલકત્તા દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ચોપાઇ છંદની પંકિતનો વિકલ્પ ઓળખાવો. ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું ઝેર ગયાં ને વેર ગયા, વળીકાળા કેર ગયા કરનાર એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે નમતાથી સૌ કો રીઝ, નમતાને બહુમાન દરિયાથીડુંગર પર જાય કેડી, ત્યાં નાનકડી થાય તરૂવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ આ મોક્ષથી મોઘુ અને સાકર થકી વધતું ગળ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વિશ્વનો સૌથી મોટો સિંગલ રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ કયાં આવેલો છે ? ન્યુયોર્ક, યુ.એસ.એ. ડેરાબાબા, પંજાબ, ભારત પૅરિસ, ફ્રાંસ મનાલી, હિમાચલ પ્રદેશ, ભારત ન્યુયોર્ક, યુ.એસ.એ. ડેરાબાબા, પંજાબ, ભારત પૅરિસ, ફ્રાંસ મનાલી, હિમાચલ પ્રદેશ, ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ અજિતનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ અજિતનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP