નફો અને ખોટ (Profit and Loss) 24 પુસ્તકોની મૂળ કિંમત ૫૨ 20 પુસ્તકો વેચતા ___ % નફો થાય. 400 10 5 20 400 10 5 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 1209 108 1308 1092 1209 108 1308 1092 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 66(2/3)% 60% 60(2/3)% 66% 66(2/3)% 60% 60(2/3)% 66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 350માં ખરીદેલ એક ખુરશી રૂ. 371માં વેચતા કેટલા ટકા નફો થાય ? 6% 21% 15% 10.5% 6% 21% 15% 10.5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ ૫૨ 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો થયો. આ વ્યવહા૨માં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ? 4% ખોટ 2.25% નફો 2.5% ખોટ 4% નફો 4% ખોટ 2.25% નફો 2.5% ખોટ 4% નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 600 રૂ.ની છાપેલી કિંમતની એક વસ્તુ 510 રૂ. માં મળે છે તો વળત૨ કેટલા ટકા મળ્યું ગણાય ? 45% 15% 90% 20% 45% 15% 90% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP