નફો અને ખોટ (Profit and Loss)
અજયે રૂ.2,400/- દીઠ બે ઘડીયાળ વેચી. એમ કરતાં એક ઘડીયાળ ૫૨ 20% ખોટ ગઈ અને બીજી ઘડીયાળ પર 20% નફો થયો. આ વ્યવહા૨માં કેટલા ટકા નફો કે ખોટ ગઈ ?

4% ખોટ
4% નફો
2.25% નફો
2.5% ખોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
રૂ.160માં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો રૂ.112 માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ?

21 નારંગી
90 નારંગી
52 નારંગી
15 નારંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારી બે શર્ટ 1,050 રૂા. માં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજું શર્ટ 12% ખોટથી વેચતા વેપારીને નફો કે નુકસાન થતું નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો.

450
500
600
400

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP