GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મુંબઈ હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં મહિલાઓને પવિત્ર દરગાહમાં જવાની છૂટ આપવામાં આવી. આ દરગાહનું નામ જણાવો. હાજીઅલી દરગાહ સૈયદઅલી દરગાહ બોરીવલી દરગાહ કાંદીવલી દરગાહ હાજીઅલી દરગાહ સૈયદઅલી દરગાહ બોરીવલી દરગાહ કાંદીવલી દરગાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર મનુ બૃહસ્પતિ કૌટિલ્ય પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ___ છે. 1.5 m 4.5 m 3.5 m 6.5 m 1.5 m 4.5 m 3.5 m 6.5 m ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગાયના સંવર્ધન માટે ગુજરાત સરકારે ક્યા સ્થળે નવી ‘કાઉસેંચુરી’ શરૂ કરવાનો નિર્ણય કર્યો ? પોરબંદર મોરબી અમરેલી દેવભૂમિ દ્વારકા પોરબંદર મોરબી અમરેલી દેવભૂમિ દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાષ્ટ્રપતિ ક્યુ બિલ પાછું પણ મોકલી શક્તા નથી કે સંમતિ માટે રોકી પણ શકતા નથી ? સંરક્ષણ બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ સંરક્ષણ બિલ નાણાંકીય બિલ આપેલ પૈકી એક પણ નહીં કાયદાકીય બિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘નાગરિક સંરક્ષણ ધારો 1955' શા માટે ઘડાયો છે ? લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લોકશાહીના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP