GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સ્વાવલંબી પોષણપધ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? સૂર્યપ્રકાશ આપેલ તમામ ક્લોરોફિલ CO2 અને પાણી સૂર્યપ્રકાશ આપેલ તમામ ક્લોરોફિલ CO2 અને પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) “ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ” – આ વિધાન કોનું છે ? વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ સરદાર પટેલ વિનોબા ભાવે મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયોગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? પ્રેમાનંદ શામળ દયારામ અખો પ્રેમાનંદ શામળ દયારામ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કાન્તિવીર સરદારસિંહ રાણાનું જન્મસ્થળ જણાવો. ખંભાત ઉના લીમડી દીવ ખંભાત ઉના લીમડી દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતી ફિલ્મોના હાસ્ય અભિનેતા પી. ખરસાણીનું ગત મે, 2016માં દુઃખદ અવસાન થયું. તેમનું જન્મસ્થળ જણાવો. તલોદ વાંકાનેર રાજપીપળા કલોલ તલોદ વાંકાનેર રાજપીપળા કલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Put proper question tag : They seldom come here, ___ ? don't they are they do they did they don't they are they do they did they ANSWER DOWNLOAD GUJARATI MCQ APP