GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સહકારી બેંકો માટેનો કાયદો ‘ધ બેંકીંગ રેગ્યુલેશન' (કો-ઓપરેટીવ સોસાયટીઝ) કયા વર્ષમાં લાગુ કરાયો ? 1968 1966 1969 1967 1968 1966 1969 1967 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 400 360 420 500 400 360 420 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) [email protected] માં abc શું છે ? સર્વિસ પ્રોવાઇડર એક્સ્ટેન્શન યુઝર નેમ હોસ્ટ નેમ સર્વિસ પ્રોવાઇડર એક્સ્ટેન્શન યુઝર નેમ હોસ્ટ નેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનને બહાલી આપવાની પ્રથમ સત્તા કોને છે ? સંસદ રાષ્ટ્રપતિ વિધાનસભા પ્રધાનમંત્રી સંસદ રાષ્ટ્રપતિ વિધાનસભા પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) રેશમી કાપડ બનાવવા માટે રેશમનાં કીડા ઉછેરને શું કહે છે ? હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર હોર્ટિકલ્ચર એપિકલ્ચર સેરીકલ્ચર એગ્રીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યમાં હાલમાં કેટલામી વિધાનસભા કાર્યરત છે ? 12મી 15મી 14મી 13મી 12મી 15મી 14મી 13મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP