GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) સંધિ જોડો.સિન્ધુ + ઊર્મિ સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઊર્મિ સિંધુઉર્મી સિન્ધૂર્મિ સિંધઊર્મિ સિંધુઊર્મિ સિંધુઉર્મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? પેટલાદ અમદાવાદ નવસારી આણંદ પેટલાદ અમદાવાદ નવસારી આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.12-10-2005 તા.3-10-2005 તા.31-12-2005 તા.15-6-2005 તા.12-10-2005 તા.3-10-2005 તા.31-12-2005 તા.15-6-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી રવિશંકર મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી વેદપ્રકાશજી મહારાજ સ્વામીશ્રી અખિલેશ્વરાનંદજી મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? મદ્રાસ હરિયાણા દિલ્હી પંજાબ મદ્રાસ હરિયાણા દિલ્હી પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Make exclamatory sentence:'It is a great pity.' How pity is it ! What a pity ! How great it is ! What a great pity is it ! How pity is it ! What a pity ! How great it is ! What a great pity is it ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP