કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
દર વર્ષે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘નુપી લાલ દિવસ' મનાવવામાં આવે છે ?

મહારાષ્ટ્ર
મણિપુર
ચંદીગઢ
લક્ષદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
COVID-19 સામે લડવા માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એકશન પ્લાન (GRAP) લૉન્ચ કરવામાં આવ્યો ?

દિલ્હી
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્રિકેટની એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપી લેનાર એઝાઝ પટેલ ક્યા દેશનો ક્રિકેટર છે ?

ઓસ્ટ્રેલિયા
પાકિસ્તાન
ન્યુઝીલેન્ડ
દક્ષિણ આફ્રિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે.
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP