કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ ચાબહાર બંદરના સંયુક્ત ઉપયોગ અંગે ચર્ચા યોજી હતી ? ભારત આપેલ તમામ ઉઝબેકિસ્તાન ઈરાન ભારત આપેલ તમામ ઉઝબેકિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા શહેર ખાતે પ્રથમ વખત 'ભારત-રશિયા 2+2 સંવાદ' યોજાયો ? અમદાવાદ ધર્મશાળા મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ધર્મશાળા મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં યોજાયેલ 65મા બેલોનડી'ઓર એવોર્ડ 2021માં ‘બેસ્ટ વુમન ઓફ ધ યર’ કોને એનાયત થયો ? એલેકિસયા પુટેલસ મેગન રેપિનોય લાઈકે ચાર્ટેન્સ જેનિફર હર્મોસો એલેકિસયા પુટેલસ મેગન રેપિનોય લાઈકે ચાર્ટેન્સ જેનિફર હર્મોસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં RBI દ્વારા લાગુ કરાયેલ ‘LEI’નું પુરુંનામ જણાવો. લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર લૉ ઈ-એગ્રીમેન્ટ ઓન ઈન્ટરેસ્ટ લાર્જર એન્ટિટી આઈડેન્ટિફાયર લીગલ ઈ-એકિવઝિશન આઇડેન્ટિફાયર લીગલ એન્ટિટી આઈડેન્ટિફાયર લૉ ઈ-એગ્રીમેન્ટ ઓન ઈન્ટરેસ્ટ લાર્જર એન્ટિટી આઈડેન્ટિફાયર લીગલ ઈ-એકિવઝિશન આઇડેન્ટિફાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) NITI આયોગના સ્ટેટ હેલ્થ ઈન્ડેક્સ 2019-20માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યુ રાજ્ય સૌથી નીચે છે ? બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. આપેલ બંને PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. આપેલ પૈકી એક પણ નહીં PETA (પીપલ્સ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ)એ અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકરને 2021ના મોસ્ટ બ્યુટીફૂલ વેજટેરિયન સેલિબ્રિટી તરીકે માન્યતા આપી છે. આપેલ બંને PETA ઈન્ડિયા દ્વારા બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ‘પર્સન ઓફ ધ યર 2021' ઘોષિત કરવામાં આવ્યા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP