કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ?

વડોદરા
રાજકોટ
અમદાવાદ
સુરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ભારતીય વાયુસેનાએ S-400 વાયુ રક્ષા પ્રણાલી રશિયા પાસેથી મેળવી છે.
તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પ્રથમ S-400 વાયુ રક્ષા પ્રણાલી પંજાબ સેક્ટરમાં તહેનાત કરી છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ સંસ્થા/વિભાગ દ્વારા જમ્મુ કાશ્મીરમાં 1000 અટલ ટિંકરિંગ લેબ (ATL) સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી ?

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ઉચ્ચ શિક્ષણ વિભાગ
NCERT
નીતિ આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ‘સ્વચ્છ ઊર્જા અને જળવાયુ ભાગીદારી 2021-23' પહેલ કોના દ્વારા શરૂ કરવામાં આવી છે ?

ભારત-જર્મની
ભારત-અમેરિકા
ભારત-જાપાન
ભારત-યુરોપિયન સંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા સશસ્ત્ર દળે ઈન-હાઉસ મેસેજિંગ એપ્લિકેશન ASIGMA લોન્ચ કરી ?

ભારતીય વાયુસેના
ભારતીય સૈન્ય
બોર્ડર સિક્યોરિટી ફોર્સ
ભારતીય નૌસેના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP