GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક જ રૂમ, બિલ્ડીંગ કે પરિસરમાં આવેલા કમ્પ્યૂટર્સને એકબીજાની સાથે જોડવા માટે ક્યા નેટવર્કનો ઉપયોગ કરવામાં આવે છે ? MAN LAN FAN WAN MAN LAN FAN WAN ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે.” આ વિધાન કોનું છે ? જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુન્શી બી.આર. આંબેડકર જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી ક.મા. મુન્શી બી.આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) નેનોકણનું કદ કેટલું હોય છે ? 1 થી 1000 nm 10 થી 100 nm 1 થી 100 nm 1 થી 10 nm 1 થી 1000 nm 10 થી 100 nm 1 થી 100 nm 1 થી 10 nm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આઇન્સ્ટાઇનનું ઉર્જા-દળ સૂત્ર જણાવો. E = ∆mc² E = ∆cm² E = ∆mc E = cm² E = ∆mc² E = ∆cm² E = ∆mc E = cm² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? 16 8 4 1 16 8 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ? અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફ્ફર શાહ અકબર અલાઉદ્દીન ખીલજી ઔરંગઝેબ મુઝફ્ફર શાહ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP