GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) આસામ રાજ્યના નવનિયુક્ત રાજ્યપાલનું નામ જણાવો. જગદીશ મુખી જાનકી વલ્લભ પટનાયક બનવારીલાલ પુરોહિત નજમા હેપતુલ્લા જગદીશ મુખી જાનકી વલ્લભ પટનાયક બનવારીલાલ પુરોહિત નજમા હેપતુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Change the degree:'He plays better than Rohan' He does not play so good as Rohan Rohan plays as good as he. Rohan plays as well as he. Rohan does not play so well as he. He does not play so good as Rohan Rohan plays as good as he. Rohan plays as well as he. Rohan does not play so well as he. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ? વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાંકીય બિલ રેલવે બજેટ વિદેશ નીતિ સંરક્ષણ (ડિફેન્સ) બજેટ નાણાંકીય બિલ રેલવે બજેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજા વિદ્યાર્થીને 42% માર્કસ મળતા, પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે, તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે ? 500 420 400 360 500 420 400 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારતના બંધારણમાં ક્યા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના ક્યારથી દાખલ કરવામાં આવી ? 2010-11 2008-09 2012-13 2014-15 2010-11 2008-09 2012-13 2014-15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP