GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
સામાજિક ન્યાય સમિતિઓની સ્થાપના કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
ઝીણાભાઈ દરજી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકઅમૃત
લોકવિચાર મંચ
લોકભારતી
લોકવાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP