GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘‘હિંદ છોડો’’ ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહીદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ? મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ મોહનદાસ ગાંધી જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં ગુજરાત રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે નિમણૂંક પામેલ અધિકારીનું નામ જણાવો. જે. એન. સિંહ કે. શ્રીનિવાસ જે. જી. અલોરિયા કે. કૈલાસનાથન જે. એન. સિંહ કે. શ્રીનિવાસ જે. જી. અલોરિયા કે. કૈલાસનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) પંચાયતી રાજ પ્રણાલીનો અમલ સૌ પ્રથમ ક્યા રાજ્યમાં કરવામાં આવ્યો ? કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન દિલ્હી કર્ણાટક તમિલનાડુ રાજસ્થાન દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. વડુથલ વડોદરા આનંદનગર આનંદપુર વડુથલ વડોદરા આનંદનગર આનંદપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયોગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘એક કાંકરે બે પક્ષી મારવા' કહેવતનો અર્થ જણાવો. એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો એક પ્રયાસે બે કાર્યો સિદ્ધ થવાં કાંકરાથી બે પક્ષીનો પ્રાણ લેવો સફળતા ન મળે એટલે પક્ષીને મારવા કાર્ય સિદ્ધ ન થાય માટે પથ્થર મારવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP