GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કમ્પ્યુટરમાં એક અક્ષરનો સંગ્રહ કરવા માટે કેટલા બીટનો ઉપયોગ કરવામાં આવે છે ? 4 8 16 1 4 8 16 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર તરીકે નિમણૂંક પામેલ ઉર્જીત પટેલ રિઝર્વ બેંકના કેટલામા ગવર્નર છે ? 21 મા 23 મા 22 મા 24 મા 21 મા 23 મા 22 મા 24 મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? પડધરી લાલપુર ખંભાળિયા ધ્રોલ પડધરી લાલપુર ખંભાળિયા ધ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) તારાઓમાં કઈ પ્રક્રિયાને લીધે વિકિરણ સ્વરૂપે ઉર્જા ઉત્પન્ન થતાં તેઓ સ્વયંપ્રકાશિત છે ? ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન કોસ્મિક સુપરનોવા ન્યુક્લિયર સંલયન ન્યુક્લિયર વિખંડન કોસ્મિક સુપરનોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાતમાં હરપ્પીય સંસ્કૃતિના અવશેષો પહેલા વહેલા કઇ સાલમાં પ્રાપ્ત થયેલા ? આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1927 ઇ.સ. 1941 ઇ.સ. 1911 આપેલ પૈકી એક પણ નહીં ઇ.સ. 1927 ઇ.સ. 1941 ઇ.સ. 1911 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) અમદાવાદ શહેરમાં તાજેતરમાં જુલાઈ-2016માં નીકળેલ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું કેટલામું વર્ષ હતું ? 139 136 138 137 139 136 138 137 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP