GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ‘સર્જન’ શબ્દનો સાચો વિરુધ્ધાર્થી શબ્દ લખો. સંસ્કારી ડૉક્ટર સંહાર લીલા સંસ્કારી ડૉક્ટર સંહાર લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ પંચોળી દ્વારા કઇ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકવાણી લોકવિચાર મંચ લોકઅમૃત લોકભારતી લોકવાણી લોકવિચાર મંચ લોકઅમૃત લોકભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ગુજરાત રાજ્યના ફાયનાન્સ કમિશનના વર્તમાન ચેરમેનનું નામ જણાવો. ભરતભાઈ ગરીવાલા નરહરિભાઈ અમીન ડી. જે. પાન્ડીયન એસ.આર. ઐયર ભરતભાઈ ગરીવાલા નરહરિભાઈ અમીન ડી. જે. પાન્ડીયન એસ.આર. ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) Fill in the blank. He, as well as his friends, ___ to my place everyday. were coming are coming come comes were coming are coming come comes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) મોગલ સલ્તનતના ક્યા રાજા દ્વારા ગુજરાતમાં જજિયા વેરો (જિઝયા વેરો) નાંખવામાં આવ્યો હતો ? મુઝફ્ફર શાહ અલાઉદ્દીન ખીલજી અકબર ઔરંગઝેબ મુઝફ્ફર શાહ અલાઉદ્દીન ખીલજી અકબર ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) ભૂચર મોરીની લડાઈ ક્યા ગામ પાસે થઈ હતી ? ખંભાળિયા ધ્રોલ લાલપુર પડધરી ખંભાળિયા ધ્રોલ લાલપુર પડધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP