GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
દેહાંતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે.

આપેલ તમામ
પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
સુપ્રિમ કોર્ટના જજને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
એક વેપારીએ શર્ટ 10% નફાથી વેચ્યું. જો તેણે તે શર્ટ 5% ઓછી કિંમતે ખરીદ્યું હોત અને વેચાણ કિંમત 56/- વધુ લીધી હોત તો 25% નફો થયો હોત, તો શર્ટની ખરીદ કિંમત કેટલી હોય ?

600
645
640
625

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP