કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું ?

વારાણસી
પટણા
દહેરાદૂન
શિમલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ઉત્તરાખંડને જળ પૂરવઠો અને સ્વચ્છતા યોજનાઓ માટે 125 મિલિયન ડોલર ઋણ કોના દ્વારા આપવામાં આવ્યું ?

IMF
BRICS બેંક
એશિયન ડેવલપમેન્ટ બેંક
વર્લ્ડ બેંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં જાહેર કરવામાં આવેલ 'કોસ્ટ ઓફ લિવિંગ રિપોર્ટ, 2021' કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવે છે ?

ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU)
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન
વર્લ્ડ બેંક
વર્લ્ડ જર્નાલિસ્ટ્સ ઓર્ગેનાઈઝેશન (WJO)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 33મા ‘હુન્નર હાટ’ નું આયોજન ક્યાં થયું હતું ?

ગાંધી મેદાન, પટના
GMDC ગ્રાઉન્ડ, અમદાવાદ
રામલીલા મેદાન, દિલ્હી
પ્રગતિ મેદાન, દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP