કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આઠમા હિન્દ મહાસાગર સંવાદની મેજબાની કરી ? માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા જારી રીપોર્ટ અનુસાર, 2021માં વૈશ્વિક કોલસાની માંગ ___ ટકા સુધી વધવાનું અનુમાન છે. 5% 6% 4% 8% 5% 6% 4% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં DRDO દ્વારા વિકસિત ગાઈડેડ બેલેસ્ટિક મિસાઈલ 'પ્રલય'નું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું, તે ___ મિસાઈલ છે. એર ટુ સરફેસ સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ એર એર ટુ સરફેસ સરફેસ ટુ સરફેસ સરફેસ ટુ એર એર ટુ એર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? જર્મની હોંગકોંગ રશિયા સંઘ ઈંગ્લેન્ડ જર્મની હોંગકોંગ રશિયા સંઘ ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) રાષ્ટ્રીય ઉપભોક્તા દિવસ (National Consumer Day) કયારે મનાવાય છે ? 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 21 ડિસેમ્બર 23 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 21 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જાહેર થયેલ 'વલ્ડ ઈનઈકવાલિટી રિપોર્ટ, 2022' અનુસાર ભારતના 1% સૌથી અમીર લોકોનો રાષ્ટ્રીય આવકમાં કેટલા ટકા હિસ્સો છે ? 25% 24% 22% 21% 25% 24% 22% 21% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP