GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાત સરકારશ્રીના “સ્વાવલંબન અભિયાન" અંતર્ગત ખેડૂતો પોષણક્ષમ ભાવ મેળવી શકે તેમજ અનાજ સંગ્રહ શક્તિમાં વધારો કરી શકે તે માટે લાભાર્થીને ક્યા કામ માટેની લોન ઉપર વ્યાજ સહાય આપવામાં આવી ?

ડ્રીપ ઈરીગેશન પ્લાન્ટના નિર્માણ માટે
કોમ્પ્યુટરાઇઝડ ફર્ટીલાઈઝર પ્લાન્ટ નાંખવા માટે
ગોદામ બનાવવા માટે
અત્યાધુનિક કૃષિ ઓજારો ખરીદવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સાર્ક દેશોના સમુહમાં ભારત, ભુતાન, નેપાળ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને શ્રીલંકા ઉપરાંત ક્યા દેશનો સમાવેશ થાય છે ?

ચાઈના
ઉઝબેકિસ્તાન
તજીકીસ્તાન
માલદિવ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ?

અનુચ્છેદ – 372
અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 369
અનુચ્છેદ – 371

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
આણંદ ખાતેની અમુલ ડેરીના સ્થાપકનું નામ જણાવો.

ઇશ્વરભાઇ પટેલ
ત્રિભુવનદાસ પટેલ
ડૉ. કુરીયન
અમુલચંદ બારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP