કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલ્થ પ્રાઈમ રાઈટર કોણે લૉન્ચ કર્યું છે ? નીતિ આયોગ અદાણી ગ્રુપ બજાજ એલાયન્સ ટાટા કંપની ગ્રુપ નીતિ આયોગ અદાણી ગ્રુપ બજાજ એલાયન્સ ટાટા કંપની ગ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં હોર્નબિલ મહોત્સવ મનાવાયો ? નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી (IEA) દ્વારા જારી રીપોર્ટ અનુસાર, 2021માં વૈશ્વિક કોલસાની માંગ ___ ટકા સુધી વધવાનું અનુમાન છે. 5% 4% 6% 8% 5% 4% 6% 8% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. અકાસા એર કંપનીએ તેની ટેગલાઈન ‘ઈટ્સ યોર સ્કાય’નું પણ અનાવરણ કર્યુ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં અકાસા એર કંપનીએ તેનો લોગો ‘ધ રાઇઝિંગ A’નું અનાવરણ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બલરામપુરમાં સરયૂ નહેર રાષ્ટ્રીય પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે, આ સરયૂ નદી પર ક્યું પ્રસિદ્ધ દેવસ્થાન આવેલું છે ? વારાણસી મથુરા શ્રાવસ્તી અયોધ્યા વારાણસી મથુરા શ્રાવસ્તી અયોધ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં રામકુમાર રામનાથનનું નામ ચર્ચામાં હતું તે કઈ રમત સાથે સંકળાયેલા છે ? બાસ્કેટ બોલ કબડ્ડી ટેનિસ ટેબલ ટેનિસ બાસ્કેટ બોલ કબડ્ડી ટેનિસ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP