કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભૂમિ અધિગ્રહણ પ્રોજેક્ટોમાં રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના રેન્કિંગ માટે લૉન્ચ કરાયેલ 'વિકાસ પોર્ટલ' કઈ યોજનાને પ્રોત્સાહન આપશે ? સ્માર્ટ સિટી મિશન અટલ ભૂ-જળ યોજના ગતિશક્તિ મિશન સ્વચ્છ ભારત મિશન સ્માર્ટ સિટી મિશન અટલ ભૂ-જળ યોજના ગતિશક્તિ મિશન સ્વચ્છ ભારત મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ 'પિલર ઓફ શેમ’ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? હોંગકોંગ ઈંગ્લેન્ડ રશિયા સંઘ જર્મની હોંગકોંગ ઈંગ્લેન્ડ રશિયા સંઘ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારતની પ્રથમ ઇન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ક્યા લોન્ચ કરવામાં આવી ? નોઈડા ભોપાલ ગાઝિયાબાદ પુણે નોઈડા ભોપાલ ગાઝિયાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પર્યાવરણ મંત્રાલય દ્વારા જારી આંકડાઓ અનુસાર, 2009 અને 2019 દરમિયાન ક્યા રાજ્યમાં વિદ્યુતની ચપેટમાં આવવાથી હાથીઓના સૌથી વધુ મોત નોંધાયા છે ? ઓડિશા છત્તીસગઢ કેરળ મધ્ય પ્રદેશ ઓડિશા છત્તીસગઢ કેરળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં જારી એશિયા પાવર ઈન્ડેક્સ 2021 અનુસાર, ભારત એશિયા-પ્રશાંત ક્ષેત્રનો ___સૌથી શક્તિશાળી દેશ છે. બીજો ત્રીજો ચોથો પાંચમો બીજો ત્રીજો ચોથો પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં આલ્ફા 50 ચર્ચામાં હતું , તે શું છે ? એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એસ્ટેરોઈડ ગ્રીન બોન્ડ કોલંબિયા ખાતેથી મળી આવેલ નવો સરીસૃપ જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP